1. Home
  2. Tag "land acquisition"

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ, પ્રથમ તબક્કો પૂરો થવામાં 3 વર્ષ લાગશે

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ધમધોકાર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં અનેક અડચણો હતી. જેમાં ખેડુતો પાસેથી જમીન સંપાદનનું કામ મહત્વનું હતું. ગુજરાતના આઠ જિલ્લામાં પરિયોજના માટે કુલ મળી 951.14 હેક્ટર  જમીન અધિગ્રહણ કરવાની જરૂર હતી. અમદાવાદથી મુંબઈ સુધીના બુલેટ ટ્રેન માટેના કોરીડોરની જમીન અધિગ્રહણનું કામ સંપૂર્ણ યાને કે […]

ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનની કિંમત ઓછી દર્શાવાતા ખેડૂતોએ વ્યક્ત કરી નારાજગી

ગાંધીનગરઃ  ઉત્તર ગુજરાતમાં થરાદથી ગાંધીનગર સુધીના ભારતમાલા પ્રોજેક્ટને લઇને ખેડૂતોમાં વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે તેમજ વાંધા અરજીઓના નિકાલ માટે જિલ્લાના છાલા ગામના 59 ખેડૂતોને પ્રાંત અધિકારીએ બોલાવ્યા હતા. જેમાં ખેડૂતોની જમીનની બજાર કિંમત રૂપિયા 6 કરોડની સામે સરકાર તરફથી જમીનની કિંમત રૂપિયા 1.20 કરોડ નક્કી કરવામાં આવી છે. […]

ભારતમાલા પ્રોજેક્ટ, થરાદ-અમદાવાદ હાઈવે માટે જમીન સંપાદનના મામલે ખેડુતોનો વિરોધ

ગાંધીનગરઃ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન મામલે ખેડુતોમાં ભારે વિરોધ ઊભો થયો છે. મંગળવારે  મોટી સંખ્યામાં ખેડૂતોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મહસભામાં એકઠા થઈ વિરોધપ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે સરકારે વિશ્વાસમાં લીધા વગર સંપાદન પ્રક્રિયા કરીને ખેડૂતોને રસ્તે રઝળપાટ કરતા કરી દીધા છે, જેથી કોઈપણ સંજોગોમાં અમારી જમીન પરત […]

રાધનપુર – શામળાજી નેશનલ હાઈવે માટે જમીન સંપાદન સામે ઈડરના 7 ગામોના ખેડુતોનો વિરોધ

ઈડરઃ ગુજરાતમાં સીમાંત ખેડુતોની સંખ્યા વધતી જાય છે. મોટા જમીનદારો ઘટી ગયા છે. સીમાંત ખેડુતો ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ વિકાસના કામો માટે જમીનો સંપાદન કરવામાં આવતા ઘણાબધા ખેડુતો જમીન વિહાણા બની જતા હોય છે. રાધનપુરથી શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવે નિર્માણની મંજૂરી મળતાં જ વિરોધનો સુર શરૂ થયો છે.  ખેતી પર […]

ભારત માલા એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન મામલે થરાદના પાંચ ગામના ખેડુતોનો વિરોધ

થરાદઃ કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલામાંથી એક્સપ્રેસ હાઇવેને જોડતા સિક્સલેન લિંક રોડનું જાહેરનામું બહાર પાડીને જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના સામે વાંધો દર્શાવી કાયમી ધોરણે જમીન સંપાદન કરવા સામે વાંધો દર્શાવી થરાદ તાલુકાના પાંચ ગામોના ખેડુતોએ જાહેરનામું રદ કરવાની માંગણી કરી હતી. ખેડુતોએ તેમની મહામુલી જમીન કપાત થવાની બિનખેડુત થઇ જવાનો ભય […]

ભારત માલા પ્રોજેક્ટ માટે મહેસાણા,બનાસકાંઠા સહિત 156 ગામમાં જમીન સંપાદનનું કામ શરૂ

અમદાવાદઃ ભારત માલા પ્રોજેક્ટ માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા  ઉત્તર અને મધ્ય ગુજરાતના 156 ગામની જમીન સંપાદન કરવાનું નોટીફિકેશન જાહેર કર્યું છે. આ સાથે બનાસકાંઠાના થરાદથી લઇ અમદાવાદના દસ્કોઇ તાલુકા સુધીના 213.5 કિલોમીટરના આ પ્રોજેક્ટમાં 5 જિલ્લાના 14 તાલુકાના 156 ગામની જમીન સંપાદનની કામગીરી શરૂ કરાઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ હાઈવે ઓથોરિટી […]

બુલેટ ટ્રેનનું કામ ફાસ્ટ ટ્રેક પર, વડોદરામાં જમીન સંપાદન અને ડિમોલેશનની કામગીરી 98 ટકા પૂર્ણ

વડોદરાઃ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનની કામગીરી ઝડપની પુરી કરવાનો આદેશ અપાયા બાદ જમીન સંપાદનથી લઈને કામગીરીમાં ઝડપ આવી છે. વડોદરામાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન, આડાશો દૂર કરવાનું અને વળતર ચૂકવવાનું કામ 98 ટકા પૂર્ણ થઇ ગયું છે. આ પ્રોજેક્ટ સાકાર થતાં વડોદરાનો સ્ટેશન વિસ્તાર પેસેન્જર હબ બની જશે. સૂત્રોના જણાવ્યા મુજબ  વડોદરામાં બુલેટ ટ્રેન માટેનું […]

હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ : ગુજરાતમાં 98 ટકા જમીન સંપાદન કાર્ય પૂર્ણ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોડીના ડ્રીમ પ્રોજેક્ટ મનાતા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની તડામાત તૈયારી શરૂ કરવામાં આવી છે. દરમિયાન ગુજરાતમાં આ પ્રોજેક્ટ અન્વયે કુલ 352 કિલોમીટર એટલે કે 98 ટકા જમીન સંપાદન કાર્ય પૂરું થયું છે. આવી સંપાદિત જમીન પર 343 કિલોમીટરમાં સિવિલ વર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના […]

ગીર સોમનાથ જિલ્લામાં રેલવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે ખેડુતોનો વિરોધ

વેરાવળઃ  ગીર સોમનાથ જિલ્લામાં ઘણાબધા ઉદ્યોગો સ્થાપિત થયા છે. જેમાં ચાર મોટા ઉદ્યોગો પણ ધમધમી રહ્યા છે. ઉદ્યોગોના વિકાસ માટે રેલ પરિવહન જરૂરી છે. ત્યારે મોટા ઉદ્યોગો માટે રેલવે લાઈન પ્રોજેક્ટ સાકાર કરવા માટે કાચો ટ્રાફ્ટ તૈયાર કરાયો હતો જેમાં 2500 ખેડુતોની 1200 વિધા જમીન સંપાદન કરવી પડશે. જોકે ખેડુતો પોતાની ફળદ્રુપ જમીનો આપવા માગતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code