ગુજરાતમાં વધુને વધુ ઊંડા ઉતરતા ભૂગર્ભ જળને લીધે 31 જિલ્લામાં નાઈટ્રેટનું પ્રમાણ વધુ
ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂગર્ભ જળ વધુ ઊંડાને ઊંડા જઈ રહ્યા છે.રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની અછત હોવાથી ભૂગર્ભ જળ ઉપર જ આધારિત છે અને પીવાનું પાણી પણ બોર દ્વારા જ મેળવવું પડે છે ત્યારે રાજ્યના 31 જિલ્લાઓમાં ભૂગર્ભ જળમાં નાઇટ્રેટ કન્ટેઇનમેન્ટનું પ્રમાણ નિયત માત્રા કરતા વધારે હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું હતું. કોંગ્રેસના થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે વિધાનસભામાં […]