નેપાળમાં પશુપતિનાથ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની આશા
કાઠમંડુઃ મહાશિવરાત્રી નિમિત્તે બુધવારે નેપાળ અને ભારતથી લગભગ દસ લાખ શ્રદ્ધાળુઓ પશુપતિનાથ મંદિરમાં દર્શન કરે તેવી અપેક્ષા છે. મંદિરનું સંચાલન કરતા પશુપતિ એરિયા ડેવલપમેન્ટ ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બાગમતી નદીના કિનારે સ્થિત 5મી સદીના મંદિરમાં પ્રાર્થના કરવા માટે લગભગ 4,000 સાધુઓ અને હજારો ભક્તો કાઠમંડુ આવી રહ્યા છે. પશુપતિ ટ્રસ્ટના પ્રવક્તા રેવતી અધિકારીએ જણાવ્યું […]