વલસાડ જિલ્લામાં હાફુસ કેરીના આંબા પર મોટી સંખ્યામાં આવ્યા મોર
વલસાડમાં 38 હજાર હેટર જમીન પર આંબાવાડીઓ મોરથી લચી પડી ગત વર્ષે માવઠાને લીધે આંબા પરના મોર ખરી પડ્યા હતા બે-ત્રણ મહિના વાતાવરણ સાનુકૂળ રહેશે તો કેરીનું સારૂ ઉત્પાદન થશે વલસાડ: જિલ્લામાં કેસર કેરી અને હાફુસ કેરીની અનેક આંબાવાડીઓ આવેલી છે. હાલ જિલ્લાની આંબાવાડીઓમાં વિપુલ પ્રમાણમાં મોર આવ્યા છે. ગત વર્ષમાં જાન્યુઆરી મહિનામાં કમોસમી વરસાદને લીધે […]