વૈશ્વિક સ્તરે ફૂડ પ્રોસેસિંગનું માર્કેટ ખૂબ જ વિશાળઃ જગદીશ વિશ્વકર્મા
ગાંધીનગરઃ અમદાવાદ ખાતે આયોજિત કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ પર આંતરરાષ્ટ્રીય B2B અને B2Gની નેટવર્કિંગ મીટમાં ગુજરાતના સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનું આયોજન વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023ના પ્રમોશન સાથે આત્મનિર્ભર ભારતને સહયોગ આપવાના હેતુથી કરાયું હતું. આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્માએ એ જણાવ્યું હતું કે, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ […]