1. Home
  2. Tag "lari-galla"

બનાસકાંઠામાં ભાભર હાઈવે પરના લારી-ગલ્લા સહિતના દબાણો દુર કરાશે

હાઈવે પરના દબાણકારોને 22મી ઓગસ્ટ સુધીની મુદત અપાઈ, 22મી ઓગસ્ટ બાદ લારી-ગલ્લા જપ્ત કરાશે, વાહનચાલકોની ફરિયાદ બાદ નિર્ણય લેવાયો પાલનપુરઃ બનાસકાંઠામાં નેશનલ હાઈવે પર પાલનપુર સહિત શહેરોમાં દબાણોને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. હાઈવે પર આવતા દરેક ગામોમાં લારી-ગલ્લાવાળાઓને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હોય છે. જેમાં ભાભર હાઇવે ઉપર કુલ 309 લારી-ગલ્લા […]

SG હાઈવે નજીક અડાલજથી ત્રિ-મંદિરના રસ્તા પરના 60થી વધુ લારી-ગલ્લાના દબાણો દુર કરાયાં

ગાંધીનગરઃ સરખેજ-ગાંધીનગર હાઈવે પર  અડાલજ ચોકડીથી ત્રિ- મંદિર જતાં રસ્તા પર લાંબા સમયથી દબાણોના રાફડો ફાટ્યો હતો. જેને પગલે દબાણ ઝુંબેશ અંતર્ગત અહીં ગેરકાયદે રીતે લાગેલા હોર્ડિંગ્સ અને પાકા શેડ સહિત 60થી વધુ નાના-મોટા દબાણો હટાવાયા હતા.  સવારે પાટનગર યોજના વિભાગના અધિકારીઓ સહિતનો સ્ટાફ, મામલતદાર સહિતનો સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે અડાલજ પાસે પહોંચી ગયો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code