પહેલગામ: લારી પોરાની એક રિસોર્ટમાં ભીષણ આગ, મોટી જાનહાની ટળી
નવી દિલ્હી, 17 માર્ચ 2026: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ હિલ સ્ટેશન પહેલગામના લારી પોરા વિસ્તારમાં આવેલ ‘અસાલ રિસોર્ટ’માં ભયાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા રિસોર્ટની ત્રણ બિલ્ડિંગો આગની લપેટમાં આવી ગઈ હતી, જેના કારણે ભારે નુકસાન થયું છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે […]


