અમદાવાદમાં છેલ્લા 8 વર્ષમાં એક લાખ વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ ખાનગી સ્કુલોમાં પ્રવેશ અપાયો
અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન યાને આરટીઈ હેઠળ ગરીબ પરિવારોના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટનો અમલ થયા બાદ છેલ્લા 8 વર્ષમાં અમદાવાદ શહેરમાં 1 લાખ જેટલા વિદ્યાર્થીઓને RTE અંતર્ગત ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 3 હજાર પ્રમાણે સહાય સરકાર દ્વારા ચુકવવામાં આવતી […]