ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ગયા વર્ષનું બેઠેબેઠું પેપર પૂછાતા વિદ્યાર્થીઓનો વિરોધ
સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર 7નું પેપર ગયા વર્ષનું બેઠેબેઠું પૂછાયુ, એમએસયુઆઈ અને એબીવીપીએ કર્યો વિરોધ, કૂલપતિએ તપાસ કમિટી બનાવી અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવાયેલી પરીક્ષામાં સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર સાતનું પેપર માત્ર તારીખ બદલીને ગયા વર્ષનું બેઠુંનું બેઠું પૂછાતા NSUI-ABVPએ નોંધાવ્યો વિરોધ હતો. અને ભારે હોબાળો થતા કૂલપતિએ તપાસ કમીટી નીમી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી […]


