નેશનલ સ્ટોક એક્સચેન્જે લોન્ચ કર્યો નિફ્ટી કેમિકલ્સ ઇન્ડેક્સ
નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા એક નવો સેક્ટોરલ ઇન્ડેક્સ, નિફ્ટી કેમિકલ્સ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે. NSEના સત્તાવાર નિવેદન અનુસાર, આ ઇન્ડેક્સ નિફ્ટી 500 ઇન્ડેક્સ હેઠળ આવતા કેમિકલ સેક્ટરના શેરોના પ્રદર્શનને ટ્રેક કરશે. નિફ્ટી કેમિકલ્સ ઇન્ડેક્સમાં રસાયણો ક્ષેત્રના ટોચના 20 શેરોનો સમાવેશ થશે, જે તેમના છ મહિનાના સરેરાશ ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે પસંદ […]