1. Home
  2. Tag "laziness"

સાયબર ફ્રોડના મુખ્ય 3 કારણ ડર, લાલચ અને આળસથી બચવું ખુબ જરૂરીઃ અમરેલી પોલીસ અધિક્ષક સંજ્ય ખરાત

રાજકોટઃ અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી પોલીસ અધિક્ષક સંજય ખરાતની આગેવાની હેઠળ એક સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાની 800થી વધુ વિદ્યાર્થીનીઓ, તમામ શૈક્ષણિક અને મેનેજમેન્ટ સ્ટાફ, તેમજ અગ્રણીઓ મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખૂંટ અને રામાણી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી […]

બદલાતી ઋતુમાં આળશ અને થકાનને ગણતરીની મિનિટોમાં દૂર કરશે સૂંઠ-તુલસીની ચા

હવામાન બદલાતાની સાથે જ શરીરમાં જકડામણ અને થાક અનુભવાવા લાગે છે. ખાસ કરીને સવારે હાડકાંમાં શરદી અને ગળામાં દુખાવો થાય છે. આવી સ્થિતિમાં, ઘરમાં હાજર બે ઔષધીય ઘટકો – સૂંઠ અને તુલસી – તમને રાહત આપી શકે છે. આમાંથી બનેલી ચા માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ બદલાતા હવામાનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એક ઉત્તમ ઘરેલું […]

તમે થાકી ગયા છો કે આળસ અનુભવો છો એ બંને વચ્ચેનો તફાવત જાણો

ઘણી વખત આપણને ઘણો આરામ મળે છે પરંતુ તે પછી પણ આપણને ખૂબ થાક લાગે છે. તમે આખી રાત સારી રીતે સૂઈ ગયા હશો પરંતુ સવારે ઉઠ્યા પછી પણ તમને થાક લાગે છે. આવી સ્થિતિમાં, આપણે વિચારવા માટે મજબૂર થઈએ છીએ કે શું આપણી અંદર કોઈ સમસ્યા છે કે શું આપણે કામના કારણે ખૂબ થાકી […]

દરરોજ ચાલવાની આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકો જીવ ગુમાવે છે?

બદલાતી જીવનશૈલી અને ખાનપાન વચ્ચે ફિટ રહેવું એક મોટો પડકાર બની ગયો છે. ખાસ કરીને બેઠાડુ જીવનશૈલી હવે આરોગ્યના જોખમો વધારી રહી છે. ખાસ કરીને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ વધી રહ્યું છે. તેનું મુખ્ય કારણ શારીરિક રીતે ખૂબ જ નિષ્ક્રિય હોવું છે. જે માત્ર કોઈ એક દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની મોટી સમસ્યા બની ગઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code