અમદાવાદમાં LD એન્જિનિયરિંગ કોલેજની કેન્ટીનમાં ગંદકી, ખાદ્ય વસ્તુઓમાં જીવાંત, 10 હજારનો દંડ
અમદાવાદઃ શહેરમાં રેસ્ટોરન્ટ્સ, હોટલો અને ખાણીપીણીના સ્થળોએ ગંદકી તેમજ ખાદ્ય વસ્તુઓમાં સ્વચ્છતા ન રાખનારા સામે કડક પગલા લેવાની મ્યુનિ.કમિશનરે સુચના આપ્યા બાદ એએમસીના ફૂડ વિભાદ દ્વારા ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં બે વખત ચેકિંગ બાદ લા પિનોઝના પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના બાદ શુક્રવારે ફરી એલડી એન્જિનિયરિંગ કોલેજની કેન્ટીનમાં અસ્વચ્છતા, ગંદકી, અને ખાદ્યચીજોમાં જીવાતો જોવા […]