દિલ્હી ચૂંટણીઃ ડો.એસ.જયશંકર અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ કર્યું મતદાન
દિલ્હી ચૂંટણીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. સામાન્ય હોય કે ખાસ દરેક વ્યક્તિ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓએ વહેલી સવારે મતદાન કર્યું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ મતદાન કર્યું. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે ભાજપ આવી રહ્યું છે. […]