લેબનોનમાંથી ઇઝરાયલી સૈનિકો પાછા ખેંચવા અંગે અનિશ્ચિતતા યથાવત
ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળની બેઠકમાં દક્ષિણ લેબનોનમાંથી સૈનિકો પાછા ખેંચવા અંગે કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. ગયા વર્ષે નવેમ્બરમાં થયેલા યુદ્ધવિરામ કરાર મુજબ, ઇઝરાયલે 26 જાન્યુઆરી સુધીમાં દક્ષિણ લેબનોનમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચવાના છે. હિબ્રુ મીડિયા આઉટલેટ વાય નેટને ટાંકીને ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલ અખબારના અહેવાલમાં માહિતી આપવામાં આવી છે. વાય નેટના જણાવ્યા અનુસાર, એક […]