હવે પેલેસ્ટાઇનના સમર્થનમાં લેબેનોન ઉતર્યું, ઇઝરાયલ પર કર્યો રોકેટથી હુમલો, તણાવ વધવાની આશંકા
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્વમાં હવે લેબેનોનની એન્ટ્રી લેબનોને ઇઝરાયલ પર 4 રોકેટ હુમલા કર્યા લેબનોનની આ હરકતથી ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેનું યુદ્વ વધુ પ્રબળ બનવાની સંભાવના નવી દિલ્હી: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્વની સ્થિતિ વધુ તેજ બની રહી છે. હવે આ બન્ને વચ્ચેના જંગમાં લેબનોનની એન્ટ્રીથી વિશ્વ યુદ્વની આશંકા પણ પ્રબળ બની છે. બુધવારે લેબનોને ઇઝરાયલ […]


