સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચોળાને કેન્દ્ર સરકાર તરફથી મળ્યો GI ટેગ
અમદાવાદઃ ગુજરાત તેની વૈવિધ્યસભર અને ઉત્કૃષ્ટ હસ્તકલા માટે જાણીતું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત રાજ્યને કુલ 26 GI ટેગ પ્રાપ્ત થયા છે, જે પૈકી 22 GI ટેગ હસ્તકલા ક્ષેત્ર માટે પ્રાપ્ત થયા છે. હવે ભારત સરકારે ગુજરાતની વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચોળાને જીઆઈ ટેગ આપ્યો છે, અને આ સાથે ગુજરાતને મળેલા કુલ જીઆઈ ટેગની […]