1. Home
  2. Tag "Legislative Assembly"

અસમમાં 610 સરકારી મદરેસાઓ બંધ કરાશે, વિધાનસભામાં વિધેયક પસાર થશે

દિલ્હીઃ અસમમાં સરકારી મદરેસાઓ અને સંસ્કૃત સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે વિધાનસભામાં વિધેયક પણ પાસ કરવામાં આવશે. આજથી અસમ વિધાનસભાનું ત્રણ દિવસનું શિયાળુ સત્ર મળી રહ્યું છે. અસમના શિક્ષણ મંત્રી હિમંતા વિશ્વા સરમાએ જણાવ્યું હતું કે, આજે વિધાનસભામાં મદરેસાઓને લઈને વિધેયક પસાર કરવામાં આવશે. જે બાદ અસમમાં સરકારી મદરેસાઓનું સંચાલન બંધ […]

દેશના પાંચ રાજ્યોમાં 2021માં યોજાશે વિધાનસભા ચૂંટણી

દિલ્હીઃ આગામી વર્ષે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જે માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ચૂંટણી પંચના અધિકારીઓ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની મુલાકાતે જશે. જ્યારે સ્થાનિક ચૂંટણી અધિકારીઓ સાથે વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસમ, કેરલ અને પોંડીચેરી વિધાનસભાનો કાર્યકાળ આગામી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code