લીબુંના રસનો ઓફ સિઝનમાં પણ ભરપુર છે યૂઝ, તો આ રીતે બનાવીલો લેમન આઈસ ક્યૂબ
જાણીલો લીબુંને 2 મહિના સુધી સાચવવાની રીત લીબુંનો રસ જમાવીને રાખી શકો છો ફ્રીજમાં હાલ ઉનાળો ચાલી રહ્યો છે આપણાને બપોરના સમયે લીંબુ શરબત પીવાની મજાજ કંઈક અલગ હોય છે, જો કે લીબું હાલ તો સરળતાથી મળ ીજાય છે પરંતુ ઘણી વખત લીબુંની સિઝન ન હોવાના કારણે કાતો લીબું મળતા નથી ્ને જો ણળે […]