1. Home
  2. Tag "lemon water"

ઉનાળામાં પીવો છો લીંબૂ પાણી, તો જાણી લો તેના ફાયદા અને નુકશાન

લીંબૂ પાણીના સેવનથી ગભરાહટ, બેચેની, ચક્કર જેવી તમામ સમસ્યાથી આરામ મળે છે. પરંતુ તેના વધુ પડતા સેવનના કેટલાક ગેરફાયદા પણ છે. ઉનાળો આવતા જ લોકો ઠંડી વસ્તુઓ ખાવાની પસંદ કરે છે. ઘણા લોકો ઉનાળામાં ફળોનો રસ, શરબત, લીંબૂ પાણીનું સેવન કરે છે. તેમને સેહત માટે ઘણા ફાયદાકારક માનવામાં આવે છે. લીંબૂમાં ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ […]

રોજ સવારે ખાલી પેટ પીઓ લીંબુ પાણી,થશે આ અદ્ભુત ફાયદા

સવારે નિયમિતપણે નવશેકું લીંબુ પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. લીંબુ કોઈ પણ વાનગીનો સ્વાદ પોતાના ખાટાપણાથી વધારી દે છે. લીંબુ માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતો પણ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તે ઘણા પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે.તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે.આ ફળ તમને કોઈપણ ઋતુમાં મળશે.તો ચાલો […]

રોજ સવારે એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી શું થાય ખબર છે? વાંચો

લીંબુનો કરો ઉપયોગ સવારે એક ગ્લાસ પીવો લીંબું પાણી ત્વચા પર જોવા મળશે ગ્લો સવારે કેટલાક પ્રકારના ફળ-ફ્રૂટ અને શાકભાજીનું જો સેવન કરવામાં આવે તો તેના અનેક પ્રકારે ફાયદા સ્વાસ્થ્ય પર જોવા મળતા હોય છે. દરેક લોકોના આ બાબતે અલગ અલગ મંતવ્ય હોય છે પરંતુ લીંબુ પાણી વિશે પણ લોકોએ જાણવું જોઈએ. વાત એવી છે […]

ઉનાળામાં લીંબુ પાણીના સેવનથી થાય છે આ ફાયદા, ગરમીની અસરથી બચવા સેવન જરૂરી

લીંબુ પાણીનું કરો રોજ સેવન ગરમીથી બચવા માટે છે ઉપયોગી શરીરને ડિહાઇડ્રેટ થતા રોકવામાં છે મદદરૂપ ઉનાળામાં લીંબુ પાણીનું સેવન શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તે શરીરને ડિહાઇડ્રેટ થવાથી બચાવવામાં મદદ કરે છે, આ સાથે શરીરમાં ઊર્જા પણ જાળવી રાખે છે. લીંબુ પાણીનો ઉપયોગ પ્રતિરક્ષા વધારવા માટે પણ કરી શકાય છે. લીંબુના શરબતમાં ઘણા પ્રકારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code