1. Home
  2. Tag "Lemons"

રાજકોટ : લીંબુ થયા પેટ્રોલ કરતા મોંઘા,લીંબુનો ભાવ 100 ને પાર પહોંચ્યો

રાજકોટમાં લીંબુના ભાવ ફરી એકવાર આસમાને પેટ્રોલના ભાવને પણ લીંબુના ભાવે પછડાટ આપી લીંબુનો ભાવ 100 ને પાર પહોંચ્યો લીંબુની આવક માં થયેલા ઘટાડા થી ભાવ વધારો રાજકોટ:મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. રાજકોટમાં લીંબુ પેટ્રોલ કરતા પણ વધુ મોંઘા થયા છે.હાલ એક કિલો લીંબુનો ભાવ રૂ. 100 ને પાર […]

ભારતઃ લીંબુ બાદ હવે ટામેટાના ભાવમાં વધારો, કિંમત રૂ. 100ને પાર

નવી દિલ્હીઃ મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસની પહોંચથી હવે ટામેટા અને કેરી પણ દૂર થઈ રહી છે. દેશના ઘણા શહેરો-નગરોમાં તેની કિંમત રૂ. 100ને વટાવી ગઈ છે. ટામેટા અને કેરીના પાકને સતત હીટવેવ અને અકાળે ગરમીના કારણે માઠી અસર થઈ છે. દેશમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતા ઉત્તર પ્રદેશમાં 80 ટકા ઉત્પાદનને અસર થઈ […]

લીંબુ ઉત્પાદનમાં મહેસાણા જિલ્લો મોખરે, મહારાષ્ટ્રમાંથી આવક શરૂ થતાં ભાવમાં થયો ઘટાડો,

અમદાવાદઃ ઉનાળાના વધતા તાપમાન સાથે લીંબુના ભાવમાં પણ તોતિંગ વધારો થયો હતો. ઉનાળામાં લીંબુનો વપરાશ વધતો હોય છે. લૂ લાગવાથી બચવા માટે સૌથી વધુ લીંબુનુ પાણી અક્સીર સાબિત થતુ હોય છે. આવામાં આ ઉનાળામાં લીંબુનુ પાણી તો છોડો લીંબુ જોવા પણ દુષ્કર બન્યા હતા. પહેલીવાર લીંબુના ભાવે ચર્ચા જગાવી હતી. ત્યારે  મહારાષ્ટ્રમાંથી લીબુની સારીએવી આવક […]

અનોખા લગ્નઃ નવદંપતિને મહેમાનોએ ભેટમાં આપ્યા લીંબુ

અમદાવાદઃ ઉનાળાના આરંભ સાથે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. લીંબુનો ભાવ આસમાને પહોંચ્યો છે લીંબુનો ભાવ રૂ. 400 પ્રતિકિલો હોવાનું જાણવા મળે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સાથે જીનવજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. દરમિયાન રાજકોટમાં એક અનોખો લગ્નપ્રસંગ યોજાયો હતો અને આ લગ્નપ્રસંગમાં મહેમાનોએ આપેલી ગીફ્ટથી નવદંપતિ અને અન્ય મહેમાનો પણ ચોંકી ઉઠ્યાં હતા. મહેમાનોએ […]

ઉત્તરપ્રદેશમાં ચોરીની વિચિત્ર ઘટનાઃ લીંબુના ભાવના વધારા વચ્ચે 50 કિલો લીંબુની ચોરી

લખનૌઃ ઉત્તરપ્રદેશના શાહજહાપુરમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં તસ્કરો સોના-ચાંદીના દાગીના નહીં પરંતુ લીંબુની ચોરી કરી હતી. એટલું જ નહીં અજાણ્યા શખ્સો લીંબુના જથ્થાની સાથે ડુંગળી અને લસણની પણ ચોરી કરી હતી. દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી લીંબુના ભાવ આસમાને પહોંચ્યાં છે. હાલ એક કિલો લીંબુનો ભાવ રૂ. 400 જેટલો છે. આ ભાવ વધારા […]

કોરોનાને લીધે વિટામીન-C યુક્ત ફળોની માગ વઘતા નારંગી,મોસંબી અને લીંબુના ભાવ આસમાને પહોંચ્યા

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં મોંઘવારીએ માઝા મુકી છે. કોરોનાને કારણે વિટામીન-સી યુકત ફળોની માગમાં જબ્બર વધારો થયો છે. જેના લીધે મોસંબી, નારંગી અને લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. ડોક્ટરો વીટામીન સી યુક્ત આહાર અને ફળોનું સેવન કરવાની સલાહ આપી રહ્યાં છે. ત્યારે વેપારીઓ હવે આવા કપરાં કાળમાં લૂટ વચાવી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code