જાણો, શું હોય છે લૉ-અર્થ ઑર્બિટ સેટેલાઈટ, જેને તબાહ કરીને ભારત બન્યું છે સ્પેસ સુપરપાવર
ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ મિશન શક્તિ હેઠળ લો અર્થ ઓર્બિટમાં સેટેલાઈટને તબાહ કર્યો છે. મિશન શક્તિને ત્રણ મિનિટમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ મિશન બાદ અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત લો અર્થ ઓર્બિટમાં સેટેલાઈટને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવતો દુનિયાનો ચોથો દેશ બની ચુક્યો છે. હવે સવાલ એ થતો હશે કે – આખરે લૉ અર્થ ઓર્બિટ સેટેલાઈટ […]