ધારીના ગોપાલગ્રામમાં 5 વર્ષિય બાળકનો શિકાર કરનારો દીપડો પાંજરે પુરાયો
પરિવાર મજુરી કાર કરતો હતો ત્યારે બાળકને દીપડો ઉઠાવી ગયો હતો શ્રમિક પરિવારે બુમાબુમ કરતા દીપડો બાળકને છોડીને નાસી ગયો હતો બાળકને હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અમરેલીઃ જિલ્લામાં હાલ રવિ સીઝનમાં ખેડૂતો ખેતીના કામમાં પરોવાયા છે. સીમ વિસ્તારમાં વાડી-ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને શ્રમિકો પર દીપડાના હુમલાના બનાવો બની રહ્યા છે. ત્યારે […]


