અધિકારીઓની જવાબદારી છે કે તેઓ નીતિઓની ભાવનાને સમજે અને સંવેદનશીલતા સાથે તેનો અમલ કરે: અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ઉત્તરાખંડનાં મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઑફ એડમિનિસ્ટ્રેશન (એલબીએસએનએએ)માં મુખ્ય અતિથિ તરીકે 99મા કોમન ફાઉન્ડેશન કોર્સનાં દીક્ષાંત સમારંભને સંબોધન કર્યું હતું. યુવા અધિકારીઓને સંબોધનમાં ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આજે અહીં આર્કિટેક્ટ્સનું એક જૂથ છે, જે વિકસિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરશે, જે […]