વડોદરાની સૌથી જુની કાચની લાયબ્રેરીમાં 3.30 લાખ પુસ્તકોનો વારસો
વડોદરાઃ ટીવી અને સોશ્યલ મીડિયાના જમાનામાં હવે નવી પેઠીમાં વાંચનનો ક્રેઝ ઘટતો જતો હોવાની ચર્ચા થતી રહેતી હોય છે. ગુજરાતમાં નાના-મોટા શહેરોમાં અનેક લાયબ્રેરીઓ જોલા મળે છે. જેમાં વડોદરાની લાયબ્રેરીનો ઈતિહાસ અનોખો છે. વડોદરા શહેરની 111 વર્ષ જૂની ઇમારતમાં કાર્યરત સેન્ટ્રલ લાઇબ્રેરી મધ્ય ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી છે. જેમાં 3.30 લાખ પુસ્તકોનો ખજાનો છે. સેન્ટ્રલ […]


