1. Home
  2. Tag "Library"

ગુજરાતની સૌપ્રથમ 6 માળની અધ્યતન લાઇબ્રેરીનું અમિત શાહ લોકાર્પણ કરશે

અમદાવાદઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરની ઓળખમાં એક વધુ વિશેષતા નો ઉમેરો થવા જઈ રહ્યો છે ગાંધીનગરાઓ માટે અને એમાં પણ વાંચન અને સાહિત્ય જગત સાથે જોડાયેલા લોકો માટે ખુશીની વાત છે કે સમગ્ર ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી ગ્રાઉન્ડ + 5 એટલે કે કુલ છ માળમાં વિવિધ પુસ્તકો નો સાગર જાણે ઘર આંગણે આવી પહોંચ્યો છે. આ […]

રાજકોટમાં મ્યુનિ.સંચાલિત ત્રણ લાયબ્રેરીમાં UPSC, GPSCના ઓનલાઇન વીડિયો કોર્સ શરૂ કરાશે

રાજકોટઃ ગુજરાતમાં વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષામાં સ્કોર મેળવવા માટે ખૂબ મહેનત કરતા હોય છે. અને કેટલાક વિદ્યાર્થીઓ યુપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો સ્કોર મેળવીને ભારતીય સેવામાં જોડાઈ રહ્યા છે. યુપીએસસીની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ઘણાબધા મટિરિયલ્સની જરૂર પડતી હોય છે. તેમજ યોગ્ય માર્ગદર્શનની પણ જરૂર પડે છે. આથી રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં ત્રણ લાયબ્રેરીમાં યુપીએસસી માટે ઓનલાઈન વિડિયો […]

અમદાવાદની સાબરમતી જેલમાં પુસ્તકાલય કેદીઓ માટે પરબ સમાન, કેદીઓ પણ વાંચનના રસિયા બન્યા

અમદાવાદ: સારા પુસ્તકો જીવનના ઘડતર માટે મહત્વનો ફાળો આપતા હોય છે. સારા વાંચનથી સારા વિચારોનું ભાથુ મળી શકે છે. આજનાં મોબાઇલ, સિનેમા તથા ઇન્ટરનેટનાં યુગમાં લોકોની વાંચન તરફની રૂચી ઘટતી જાય છે. જેના કારણે લોકો નવરાશની પણોમાં મોબાઇલ પર ચેટીંગમાં કે ટીવી પર નકામું જોવામાં સમય પસાર કરે છે. ત્યારે અમદાવાદમાં સાબરમતી જેલમાં કેદીઓ વાંચન […]

વિશ્વ પુસ્તક દિને ગુજરાત યુનિની લાયબ્રેરીમાં યોજાશે રીડાથોન, અનેક વિદ્યાર્થીઓ ભાગ લેશે

અમદાવાદઃ ટીવી અને ઈન્ટરનેટના યુગમાં લોકોમાં વાંચનનો રસ ઓછો થતો જાય છે. વિદ્યાર્થીઓમાં પણ પાઠ્ય-પુસ્તકો સિવાય વિવિધ પુસ્તકો વાંચવાનો રસ ઘટી ગયો છે. પહેલા તો લાયબ્રેરીમાંથી પુસ્તકો મેળવવા માટે વિદ્યાર્થીઓમાં ભારે ધસારો જોવા મળતો હતો. હવે વિદ્યાર્થીઓ જુજ સંખ્યામાં જ આવી રહ્યા છે. આગામી તા. 23મી એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ છે. ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરીમાં કેટલીક […]

ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરીમાં મીની ડિસ્પેન્સરી, વિદ્યાર્થીઓને વિનામૂલ્યે દવા આપશે

અમદાવાદઃ  ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરીમાં મીની ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવી છે. લાયબ્રેરીમાં અનેક વિદ્યાર્થીઓ રોજ વાંચવા માટે આવે છે. આ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લાયબ્રેરીમાં નાની ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે સામાન્ય બિમારીની દવા આપવામાં આવશે. યુનિવર્સિટીના હેલ્થ સન્ટરના ડોક્ટર સહિત અન્ય ખાનગી હોસ્પિટલો સાથે CSR પ્રવૃત્તિના ભાગરૂપે બેઝિક દવાઓ અપાશે. સૂત્રોના જણાવ્યા […]

વડોદરાની સૌથી જુની કાચની લાયબ્રેરીમાં 3.30 લાખ પુસ્તકોનો વારસો

વડોદરાઃ ટીવી અને સોશ્યલ મીડિયાના જમાનામાં હવે નવી પેઠીમાં વાંચનનો ક્રેઝ ઘટતો જતો હોવાની ચર્ચા થતી રહેતી હોય છે. ગુજરાતમાં નાના-મોટા શહેરોમાં અનેક લાયબ્રેરીઓ જોલા મળે છે. જેમાં વડોદરાની લાયબ્રેરીનો ઈતિહાસ અનોખો છે. વડોદરા શહેરની 111 વર્ષ જૂની ઇમારતમાં કાર્યરત સેન્ટ્રલ લાઇબ્રેરી મધ્ય ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી છે. જેમાં 3.30 લાખ પુસ્તકોનો ખજાનો છે. સેન્ટ્રલ […]

ગુજરાત યુનિ.ની લાયબ્રેરીમાં 75 દિવસના વર્ચ્યુઅલ એક્ઝીબિશનને ઇન્ડિયન બૂક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયનાં ઉપક્રમે તારીખ 1 જૂન 2021 થી તારીખ 14 ઓગસ્ટ 2021 સુધી સળંગ 75 દિવસ દૈનિક એક સ્વાતંત્ર્ય સેનાની એમ કુલ 75 સ્વાતંત્ર્ય સેનાઓની સચિત્ર માહિતી દર્શાવતું લોન્ગેસ્ટ વર્ચ્યુઅલ પ્રદર્શન યુનિવર્સિટી ગ્રંથાલયની વેબ સાઈટનાં મારફતે આયોજિત કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિદિન એક સ્વાતંત્ર્ય સેનાનીને આ વર્ચ્યુઅલ પ્રદર્શનમાં આવરી લેવાયાં છે. આ પ્રકારનું […]

હવે કોરોના પીડિત દર્દીઓ હોસ્પિટલના બેડ ઉપર આરામ કરતા-કરતા મોટીવેશન પુસ્તકોનું કરશે વાંચન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે. જો કે, હજુ પણ અનેક દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. હોસ્પિટલમાં સારવાર લેવા દર્દીઓ પાસે વાત-ચીત કરનાર કોઈ ન હોવાથી તેઓ કંટાળી જાય છે તેમજ તેમના મગરમાં જેથી ખોટા વિચારો આવે છે. જેથી દર્દીઓને મોટીવેશન અને જ્ઞાન મળી રહે તે માટે કલામ સેન્ટર દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code