1. Home
  2. Tag "lifestyle"

ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાના મંદિરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો ? તો આ રહી ભારતના પ્રખ્યાત દુર્ગા મંદિરોની સૂચિ

આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ માં દુર્ગાના મંદિરોની લો મુલાકાત ભારતના પ્રખ્યાત દુર્ગા મંદિરોની સૂચિ ચૈત્ર નવરાત્રી 2022 એ હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાંનો એક છે.ચૈત્ર નવરાત્રી દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે,નવરાત્રી દરમિયાન માતાની પૂજા કરવાથી દેવી દુર્ગાની વિશેષ કૃપા થાય છે.એક વર્ષમાં કુલ 4 નવરાત્રી આવે છે, જેમાં […]

ૠષિકેશની લો મુલાકાત પછી વારંવાર ત્યાં જ ફરવા જવાનું થશે મન

ઋષિકેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યો છો ? વારંવાર ત્યાં જ ફરવાનું મન થશે આ રોમાંચક અનુભવ કરવાનું પણ ના ભૂલતા ફરવાનો શોખ તો દરેકને હોય છે, પરંતુ ક્યાં સ્થળે ફરવું તેનું કન્ફયુઝન વધુ હોય છે. ત્યારે ભારતમાં એવા ઘણા સ્થળો છે જ્યાં શિયાળા,ઉનાળા અને ચોમાસામાં તમે ફરવા જઈ શકો છો.એમાંનું એક છે ઋષિકેશ.ઋષિકેશ ગંગા અને […]

ઉનાળાની ગરમીમાં વાળની રાખો કાળજી,નહીં તો થઈ જશે રફ અને ડ્રાય

ઉનાળામાં રાખો વાળનું ધ્યાન ગરમીમાં વાળ થાય છે ડ્રાય વાળ તૂટવાની પણ વધે છે સંભાવના ઉનાળામાં ગરમીનો પારો આપણા ગુજરાતમાં 50ની આજુબાજુ તો પહોંચી જ જાય છે, લોકોને તેના કારણે આમ તો કેટલીક તકલીફ પડતી હોય છે પરંતુ જો સ્ત્રીઓ દ્વારા વાળની કાળજી ગરમીમાં રાખવામાં ન આવે તો તેના કારણે વાળ ડ્રાય અને રફ થઈ […]

શું તમે વારંવાર બીમાર પડી જાવ છો?તો આ 5 ઉપાયો તમને રાખશે સ્વસ્થ

ઈમ્યુનિટી મજબૂત કરો અનહેલ્ધી આદતોને છોડો ડાઇટનું રાખો ખાસ ધ્યાન જો તમે વારંવાર બીમાર પડી રહ્યા છો, તો તે કમજોરી ઈમ્યુનિટીને કારણે હોઈ શકે છે.અસ્વસ્થ આહાર, કસરત ન કરવી, સ્વચ્છતા પર ધ્યાન ન આપવું, આ બાબતો તમારા સ્વાસ્થ્યને અસર કરે છે.જો તમારી ઈમ્યુનિટી નબળી છે તો તમે રોગો અને ચેપ માટે વધુ સંવેદનશીલ રહેશો.વ્યક્તિગત સ્વચ્છતા […]

વાળની સુંદરતા વધારવા મહેંદી સારી રહે કે હેયર ડાય

વાળની આ રીતે કરો કેર મહેંદી લગાવવી કે હેયર ડાય? જાણો શું છે તમારા માટે બેસ્ટ વાળમાં કેટલાક લોકો મહેંદી લગાવતા હોય છે તો કેટલાક લોકો વાળને કાળા કરવા માટે હેયર ડાયનો ઉપયોગ કરતા હોય છે. આવામાં તે લોકોને ખબર હોતી નથી કે તેમના માટે મહેંદી સારી છે કે હેયરડાય. આ બાબતે કેટલાક લોકો કહે […]

પ્લાસ્ટિકની બોટલમાં પાણી ન પીવું,આ રીતે કરે છે શરીરને નુક્સાન

પ્લાસ્ટિકની બોટલમાં ન પીવો પાણી આ રીતે કરે છે શરીરને નુક્સાન કેન્સર જેવુ મોટું જોખમ પણ રહ્યું છે ભારતમાં મોટાભાગના લોકોને આદત હોય છે તે લોકો પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવે છે. પણ તે લોકોએ હવે તે વાતને જાણવી જરૂરી છે કે જો તે લોકો પાણીને પ્લાસ્ટિકની બોટલમાં જ રાખીને પીધા રાખશે તો તેમને કેટલીક મોટી […]

પ્રદૂષણના કારણે જો તકલીફ થાય છે તો આ બાબતોનું રાખો ધ્યાન

દિવસે ને દિવસે વધી રહ્યું છે પ્રદૂષણ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન ગરમીમાં ન જવું જોઈએ બહાર પ્રદૂષણ વધવાને કારણે કેટલાક પ્રકારની તકલીફો લોકોને થઈ રહી છે, કોઈને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો કેટલાક લોકોને ફેફ્સામાં તકલીફ પડતી હોય છે. પ્રદૂષણની અસર તો કુદરત પર પણ થઈ રહી છે પણ આવામાં એ લોકોએ ધ્યાન […]

ઓઈલી ત્વચાથી રાહત મેળવવી છે? તો ઘરે જ બનાવો પ્રાકૃતિક ફેસવોશ અને મેળવો સમસ્યાથી છૂટકારો

ઓઈલી સ્કિનથી મેળવો રાહત ઘરે જ બનાવો પ્રાકૃતિક ફેસવોશ આડઅસર થવાની સંભાવના પણ નહીવત્ કેટલાક લોકોને ચહેરાની ત્વચા ઓઈલી વધારે રહેતી હોય છે તેના કારણે ચેહરાની ચમક એવી આવતી નથી જેવી આવવી જોઈએ. આ કારણોસર તેઓ ઘણીવાર હેરાન પરેશાન પણ થતા હોય છે. તો વાત એવી છે કે હવે તમને આ સમસ્યામાંથી રાહત મળી શકે […]

જે મહિલાઓ હાઈ હીલ પહેરે છે? તેમણે ચેતી જવાની જરૂર, પગને આ રીતે કરે છે નુક્સાન

હાઈ હીલ પહેરવાના શોખીન છો? તો ચેતી જજો પગને આ રીતે કરે છે નુકસાન કેટલીક સ્ત્રીઓને હાઈ હીલ પહેરવાનો ગજબ શોખ હોય છે, તેમને હીલ પહેરવાની અત્યંત મજા આવતી હોય છે પણ તે તમામ મહિલાઓએ ચેતી જવાની જરૂર છે. મહિલાઓને ઊંચા અને સુંદર દેખાવા માટે પાર્ટી, શોપિંગ અને ઓફિસમાં હીલ પહેરવી ગમે છે. જાણકારી અનુસાર […]

જાસૂદના ફૂલની ચા પીવાથી થાય છે અનેક ફાયદા,જાણો કેવી રીતે..

જાસૂદના ફૂલની ચા પીવો શરીર માટે છે ઉપયોગી અનેક પ્રકારે છે ફાયદાકારક વિશ્વમાં સો પ્રકારની ચા મળતી હશે, દરેક જગ્યાએ લોકો અલગ અલગ પ્રકારની ચા પીતા હોય છે અને કેટલીક વાર ચા બનાવવાની રીત પણ અલગ હોય છે. આવામાં જાસૂદની ચા પણ લોકોએ એક વાર તો પીવી જોઈએ. કારણ કે જાસૂદની ચાના પણ અનેક ફાયદા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code