જાણીતા ગાયિકા, લેખિકા મીના ખડીકર ‘લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’થી સમ્માનિત – બહેન લતા મંગેશકરે ટ્વિટ કરીને આપી જાણકારી
ગાયિકા મીના ખડીકર ‘લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’થી સમ્માનિત બહેન લતા મંગેશકરે ટ્વિટ કરીને શૂભકામના પાઠવી મુંબઈઃ- ગાયિક, લેખિક અને સંગીતકાર મીના ખડીકરને રેડિયો મિર્ચીના લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ અંગેની માહિતી મીનાના મોટા બહેન અને સુર કોકિલા લતા મંગેશકર દ્વારા ટ્વિટ કરીને આપવામાં આવી છે. તેમની મોટા બહેન લતા મંગેશકરે ટ્વિટ કરીને કહ્યું […]