હિમાચલ પ્રદેશઃ કિન્નૌર, લાહૌલ-સ્પિતિ, કુલ્લુ અને ચંબા જિલ્લાના ઉપરના ભાગોમાં હળવી હિમવર્ષા
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં હવામાન બદલાયું છે. શિમલા અને મનાલી સહિત અન્ય શહેરોમાં વાદળોની ગતિવિધિઓ અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. મેદાની વિસ્તારોમાં પણ હવામાન બગડ્યું છે અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડ્યો હતો. કિન્નૌર, લાહૌલ-સ્પિતિ, કુલ્લુ અને ચંબા જિલ્લાના ઉપરના ભાગોમાં હળવી હિમવર્ષા થઈ રહી છે. કિન્નૌર જિલ્લાના કલ્પામાં 0.2 સેમી હિમવર્ષા નોંધાઈ હતી. પર્વતોમાં […]