ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયને એક્સટેન્શન મળે તેવી શક્યતા
DGP વિકાસ સહાય 30મી જુને નિવૃત થવાના છે, સરકાર ત્રણ મહિનાનું એક્સટેન્શન આપે તેવી શક્યતા, નવા DGP તરીકે K L N રાવ અને G S મલિક દાવેદાર અમદાવાદઃ ગુજરાતના ડીજીપી વિકાસ સહાય આ મહિનાના અંતમાં એટલે કે 30મી જુનના રોજ વય મર્યાદાને કારણે નિવૃત થશે. રાજ્યના પોલીસ વડા તરીકે વિકાસ સહાયની સરાહનીય કામગીરી રહી છે. […]