જાફરાબાદના કાકડી મોલી ગામની સીમમાં સિંહણે ખેડુતનો કર્યો શિકાર
શિકાર બાદ આક્રમક બનેલી સિંહણ મૃત ખેડુતની છાતી પર બેસી ગઈ વન વિભાગે સિંહણને હટાવવા માટે જેસીબી અને ટ્રેકટરનો સહારો લીધે વન વિભાગની ટીમે ટ્રાન્ક્વીલાઈઝર આપીને સિંહણને પાંજરે પૂરી અમરેલીઃ જિલ્લામાં સિહ અને દીપડાની વસતીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સિંહ અને દીપડા દ્વારા હુમલાના બનાવો પણ બની રહ્યા છે. શિકારની શોધમાં હિંસક પ્રાણીઓ ગામડાંઓમાં […]