1. Home
  2. Tag "lionel messi"

ભારતમાં લિયોનલ મેસીનું હજારો પ્રશંસકો દ્વારા જોરદાર સ્વાગત કરાયું

નવી દિલ્હીઃ આર્જેન્ટિના ફૂટબોલ ટીમના દિગ્ગજ ખેલાડી લિયોનલ મેસી ભારતના પ્રવાસે છે. શનિવારે વહેલી સવારે મેસી કોલકાતા એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં તેમના પ્રશંસકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું. ફૂટબોલના દિગ્ગજ ખેલાડી મેસીના ભારતમાં આવવાથી તેમના પ્રશંસકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા. મેસી વહેલી સવારે 3.23 વાગ્યે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા અને ટર્મિનલમાંથી બહાર […]

લિયોનેલ મેસીએ રચ્યો ઈતિહાસ,8મી વખત બેલોન ડી’ઓરનો જીત્યો ખિતાબ

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ રચ્યો ઈતિહાસ રેકોર્ડ 8મી વખત બેલોન ડી’ઓરનો જીત્યો ખિતાબ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 5 વખત બેલોન ડી’ઓરનો જીત્યો ખિતાબ દિલ્હી: આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ રેકોર્ડ 8મી વખત બેલોન ડી’ઓરનો ખિતાબ જીતીને ખળભળાટ મચાવી દીધો છે. મેસ્સીએ માન્ચેસ્ટર સિટીના સ્ટ્રાઈકર એર્લિંગ હાલેન્ડને હરાવીને આ એવોર્ડ પોતાના નામે કરવામાં સફળતા મેળવી છે. ગત […]

લિયોનેલ મેસીએ રચ્યો ઈતિહાસ,નેધરલેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને આર્જેન્ટિના સેમીફાઈનલમાં પહોંચ્યું 

મુંબઈ:કતર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022 સિઝનમાં શુક્રવારે મોડી રાત્રે ખૂબ જ રોમાંચક બીજી ક્વાર્ટર ફાઇનલ રમાઈ હતી.આ મેચમાં લિયોનેલ મેસીની ટીમ આર્જેન્ટિનાની ટક્કર નેધરલેન્ડ સાથે થઈ હતી.આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી જીત મેળવી હતી અને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે મેસ્સીની ટીમ આ વખતે ચેમ્પિયન બનવાથી […]

લિયોનેલ મેસીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી આર્જેન્ટીનાની ટીમ

મુંબઈ:કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022 સીઝનમાં પ્રી-ક્વાર્ટર ફાઈનલની બીજી મેચ શનિવારે મોડી રાત્રે રમાઈ હતી.આ મેચમાં લિયોનેલ મેસીની ટીમે શાનદાર રમત બતાવી ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું.આ સાથે આર્જેન્ટિનાએ પણ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ મેચની સાથે લિયોનેલ મેસીએ પણ ઈતિહાસ રચી દીધો છે.આ તેની કારકિર્દીની એકંદરે એક હજારમી મેચ છે.આ ઉપરાંત […]

દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસીની નિવૃત્તિ અંગે મોટી જાહેરાત,કતાર 2022 છેલ્લો વર્લ્ડ કપ હશે

મુંબઈ:અર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસીએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. મેસીએ જાહેરાત કરી છે કે,વર્ષ 2022માં યોજાનાર ફૂટબોલ વર્લ્ડ કપ તેની છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હશે.એટલે કે આ વર્લ્ડ કપ પછી તે ગમે ત્યારે નિવૃત્ત થઈ શકે છે, કારણ કે આ પછી આગામી વર્લ્ડ કપ ચાર વર્ષ પછી જ યોજાશે. અર્જેન્ટિના ટીમના કેપ્ટન લિયોનેલ […]

મહાન ફૂટબોલર લીઓનેલ મેસ્સીનો આજે જન્મદિવસ, કરિયરમાં બનાવ્યા ઘણા રેકોર્ડ્સ

ફૂટબોલર લીઓનેલ મેસ્સીનો જન્મદિવસ કરિયરમાં બનાવ્યા ઘણા રેકોર્ડ્સ પહેલો કોન્ટ્રેક્ટ ટિશ્યુ પેપર પર લખાયો દિલ્હી : 24 જૂન 1987 ના રોજ જન્મેલા લીઓનેલ મેસ્સીને દુનિયાના મહાન ફૂટબોલરોમાંના એક ગણવામાં આવે છે. 6 બેલોન ડી ઓફ જીતેલા મેસ્સીએ પોતાના પૂરા ફૂટબોલ કરિયર બાર્સિલોના માટે રમી,જેમાં તેમણે 34 ટ્રોફી જીતી.તેમાંથી 10 લા લીગા, 7 કોપ ડેલ રે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code