અમરેલી નજીક સિંહણને અડફેટે લઈને મોત નિપજાવનારો ટ્રક ડ્રાઈવર પકડાયો
દેવળિયા ગામ પાસે સિંહણને અડફેટે લઈને આજાણ્યુ વાહન નાસી ગયું હતું વન વિભાગે સીસીટીવીના કૂટેજ મેળવીને ટ્રકની ભાળ મેળવી હતી ટ્રકચાલક ગોંડલથી ડુંગળી ભરીને પૂરફાટ ઝડપે ટ્રક ચલાવીને જતો હતો અમરેલીઃ શહેર નજીક આવેલા દેવળિયા ગામ પાસે હાઈવે પર તાજેતરમાં રાતના સમયે કોઈ અજાણ્યા વાહનની અડફેટે સિંહણનું મોત નિપજ્યું હતું. અજાણ્યા વહનનો ચાલક સિંહણને ટક્કર […]