કારની લંબાઈ મીટર અને ડિક્કીની સાઈઝ લિટરમાં કેમ માપવામાં આવે છે?
સામાન રાખવા માટે કારની પાછળ એક ડિક્કી છે. કારની સાઈઝ પ્રમાણે કારની ડિક્કી મોટી કે નાની હોય છે. તમે ઘણીવાર જોયું હશે કે ડિક્કીનું કદ હંમેશા લિટરમાં દર્શાવવામાં આવે છે. જો તમે કોઈપણ કારના યુઝર મેન્યુઅલ પર નજર નાખો તો ડિક્કી સ્પેસ લિટરમાં લખેલી હોય છે. આવું સ્કૂટર સાથે પણ થાય છે. ડીક્કીનો ઉપયોગ સામાન […]