જીવનઝરુખોઃ રેતી પર લખીશું કે પથ્થર પર?
ઇચ્છાઓ, અપેક્ષાઓ, નિરાશાઓ, વ્યથાઓ, એક શ્વાસની પૂતળીને ઘણી બેનપણી છે. ભગવતીકુમાર શર્મા જન્મથી મરણ સુધીની જીવનયાત્રામાં માનવીની અનંત ઇચ્છાઓની આવનજાવન દરિયાના મોજાની જેમ એક પછી એક એક એમ સતત ચાલુ રહે છે. માનવીને જાણે એક જીવનમાં અનેક જીવન જેટલું જીવી લેવું છે, પેઢીઓ સુધી ચાલે એટલું કમાઇ લેવું છે. પૈસો, કીર્તિ, સત્તા પ્રેમ, અનેક અપેક્ષાઓ […]


