1. Home
  2. Tag "loan"

IMF પાસેથી લોન મેળવવા માટે પાકિસ્તાને પોતાનામાં સુધાર લાવવો પડશેઃ અમેરિકા

નવી દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા IMF પાસેથી લોન મેળવવા માટે વિવિધ વિનંતીઓ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી નથી. ગયા મહિને IMFની ટીમ ઈસ્લામાબાદમાં લગભગ 10 દિવસ રોકાઈ હતી અને તમામ ફાઈલો તપાસ્યા બાદ પણ તેઓ આગળની વાતચીતનું આશ્વાસન આપીને રવાના થઈ ગયા હતા. આ રીતે, આર્થિક સંકટનો કરતુ પાકિસ્તાન હજુ પણ […]

ચીનના લોન એપ કેસમાં EDની કાર્યવાહી, Razorpay, Paytm, Cashfree ના સ્થાનો પર દરોડા

Paytm, Razorpay-Cashfree ના સ્થાનો પર દરોડા ચીનના લોન એપ કેસમાં EDની કાર્યવાહી દિલ્હી:ED એ આજે ​​માહિતી આપી છે કે તેની ટીમે Razorpay, Paytm અને Cashfree જેવા ઓનલાઈન પેમેન્ટ ગેટવેના સ્થળો પર દરોડા પાડ્યા છે.આ દરોડા ચીની નાગરિકો દ્વારા નિયંત્રિત ઇન્સ્ટન્ટ લોન સામે ચાલી રહેલી તપાસના સંદર્ભમાં કરવામાં આવ્યા છે.આ લોન સ્માર્ટફોન આધારિત એપ્સ દ્વારા આપવામાં […]

ભારતઃ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો થતા લોન મોંઘી થશે

નવી દિલ્હીઃ વૈશ્વિક આર્થિક ગતિવિધિ અને ગતિમાં મંદી આવી છે અને તેની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે. દેશમાં મોંઘવારી પણ વધી રહી છે. કોમોડિટી માર્કેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નાણાકીય નીતિ અંગેની રૂલ બુક મુજબ કામ થતું નથી. તેમ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. RBI ગવર્નર […]

અમદાવાદ શહેરના વિકાસ માટે વર્લ્ડ બેન્ક રૂપિયા ત્રણ હજાર કરોડની લોન આપશે

અમદાવાદઃ રાજ્યના સૌથી મોટા અને મેટ્રો ગણાતા અમદાવાદ શહેરનો વિકાસ છેલ્લા એક દાયકામાં હરણફાળ ભરી રહ્યો છે. શહેરની વસતી વધવાની સાથે વિસ્તારમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના વિકાસ માટે વર્લ્ડ બેન્ક દ્વારા અપાતી લોનમાં અમદાવાદની પ્રથમ પસંદગી થઈ છે. ગુજરાત રેઝિલિયન્સ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ મહાનગરને વર્લ્ડ બેન્ક દ્વારા રૂ. ત્રણ હજાર […]

શ્રીલંકામાં ઇંધણની અછત, શ્રીલંકાએ ક્રૂડ ખરીદવા ભારત પાસે રૂ.3752 કરોડની લોન માંગી

શ્રીલંકાએ ભારત પાસે માંગી મદદ શ્રીલંકાએ ક્રૂડ ઑઇલ ખરીદવા ભારત પાસે રૂ.3752 કરોડની લોન માંગી શ્રીલંકાનું ઑઇલ બિલ 2 અબજ ડૉલર થયું છે નવી દિલ્હી: ભારતના મિત્ર એવા શ્રીલંકાએ હવે મિત્ર પાસે આર્થિક સહાય માંગી છે. ક્રૂડ ઑઇલની ખરીદી માટે શ્રીલંકાએ ભારત પાસે 50 કરોડ ડૉલરની લોન માગી છે. અગાઉ શ્રીલંકાના ઉર્જા પ્રધાન ઉદય ગમ્મનપિલાએ […]

પાકિસ્તાનના ખસ્તાહાલ, IMFએ પણ લોન આપવાની ઘસીને ના પાડી દીધી

દેવામાં ડૂબેલા પાકિસ્તાને ફરી IMF પાસે આર્થિક સહાય માંગી IMFએ 1 અબજ ડૉલરની લોન આપવાની ના પાડી હવે પાકિસ્તાન આઇએમફને મનાવવા કાલાવાલા કરી રહ્યું છે નવી દિલ્હી: દેવામાં ડૂબેલા અને સતત લોન લઇને દેશ ચલાવી રહેલા કંગાળ પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે વધુ એક ઝટકો આપ્યો છે. કંગાળ પાકિસ્તાનને દેશને ચલાવવા માટે IMF પાસેથી 1 અબજ […]

કોરોનાની સારવાર માટે 30 ટકા લોકોએ મોબાઈલ એપથી તાત્કિલિન લોન લીધી

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે લોકડાઉન અને અન્ય નિયંત્રણોને કારણે વેપાર-ધંધાને વ્યાપક નુકશાન થયું છે. તેમજ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. દરમિયાન કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયાં હતા. વેપાર-ધંધાને અસરને આર્થિક મુશ્કેલીનો સામનો કરતા લોકોએ કોરોનાની સારવાર માટે ઉછીના નાણા લીધા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 30 ટકાથી વધારે લોકોએ કોરોનાની સારવાર […]

કોરોનાની બીજી લહેરને કારણે આર્થિક વ્યવહારનો એસરઃ લોનની EMI અટકી

દિલ્હીઃ કોરોના મહામારીને બીજી લહેરને કારણે આર્થિક ગતિવિધિઓની રફતાર ફરીથી ધીમી પડી છે. જેની અસર લોકના ઈએમઆઈ ચુકવણી પર થઈ છે. વેપારીઓના વેપાર મંદો હોવાની સાથે અનેક નોકરિતાઓએ નોકરી ગુમાવી છે. જેથી એપ્રિલમાં ઓટો-ડેબિટ ચુકવણીમાં બાઉન્સના મામલા વધ્યાં છે. એટલે કે લોનની EMI અટકી છે. નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ એટલે કે NACHના આંકડા અનુસાર, સંખ્યાની […]

આ દેશે પાકિસ્તાન પાસે અબજો રૂપિયા પાછા માંગતા પાકિસ્તાનને છૂટી ગયો પરસેવો

કંગાળ પાકિસ્તાનની આર્થિક હાલત વધુને વધુ કફોડી બની રહી છે હવે UAEએ તેના 1 અબજ ડોલર પાછા માંગતા પાકિસ્તાનનો પરસેવો છૂટી ગયો પાકિસ્તાની ચલણ અનુસાર આ રકમ અંદાજે 15,720 કરોડ પાકિસ્તાની રૂપિયા જેટલી થાય છે નવી દિલ્હી: કંગાળ પાકિસ્તાનની હાલત વધુને વધુ દર્દનાક અને કફોડી બની રહી છે. UAEએ હવે પોતાના એક અબજ ડોલર પાછા […]

હવે માત્ર એક મિસકોલથી આ બેંક આપશે 20 લાખની લોન, જાણો વિગત

SBIએ તેના ગ્રાહકો માટે એક નવી સુવિધા શરૂ કરી હવે માત્ર એક મિસકોલથી SBIના ગ્રાહકોને 20 લાખ સુધીની લોન મળશે તમે પણ અહીંયા આપેલી રીતથી લોન મેળવી શકશો નવી દિલ્હી: આપણે કોઇપણ આકસ્મિક જરૂરિયાત પૂરી કરવા માટે લોન લઇએ છીએ અને હવે આ જ દિશામાં તમને ઝડપી રીતે લોન મળે તે માટે SBI તેના ગ્રાહકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code