અમદાવાદના ન્યુ મણિનગર વિસ્તારમાં પેટ ડોગ જર્મન શેફર્ડે બે બાળકો પર કર્યો હુમલો
મહિલા પાલતુ કૂતરાને લઈને પાર્કિંગમાંથી જતી હતી, કૂતરાને જોઈને બાળકો ભાગતા પાછળ કૂતરાએ દોડ મુકી, એક બાળક નીચે પડી જતાં કૂતરાએ એના દાંત બેસાડી દીધા અમદાવાદઃ શહેરના ન્યૂ મણિનગર વિસ્તારમાં પાલતુ ડોગએ બાળકો પર હુમલો કર્યાનો બનાવ બન્યો છે. ન્યુ મણિનગર વિસ્તારામાં ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સમાં પેટ ડોગ જર્મન શેફર્ડે બે બાળક […]


