ભરૂચના નેશનલ હાઈવે પર સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસુલાતા કરાયો ચક્કાજામ
નર્મદા બ્રિજના ટોલપ્લાઝા પર સ્થાનિક લોકોને ટોલમાંથી મુક્તિ અપાય છે ફાસ્ટટેગ સિસ્ટમ લાગુ થતાં બાદ સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જાય છે અનેક રજુઆત છતાંયે પ્રશ્નનું નિરાકરણ ન આવતા લોકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો ભરૂચઃ શહેર નજીક નેશનલ હાઈવે પર મુલડ ટોલપ્લાઝા પર સ્થાનિકવાહનોને ટોલમુક્તિ આપવામાં આવી હોવા છતાંયે ટોલ ટેક્સ વસુલાતો હોવાને મામલે સ્થાનિક […]