ગુજરાત વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસ-ભાજપ અને આપ બાદ હવે આ ચોથી પાર્ટી પર પગપેસારો કરવાની તૈયારીમાં, જાણો
અમદાવાદ :ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોવા મળી રહી છે, કોંગ્રેસ અને ભાજપની સાથે સાથે ગુજરાતમાં આપ પાર્ટીના નેતા કેજરીવાલ પણ સતત ગુજરાતમાં ચક્કર લગાવી રહ્યા છે, ત્યારે હવે આ ત્રણ પાર્ટી વચ્ચેના જંગ બાદ હવે ગુજરાતમાં આ ચોથી રાજકીય પાર્ટી દમ લગાવવા જઈ રહી છે. સૂત્રોના આધારે મળતી જાણકારી અનુસાર પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના […]