વકફ વિધેયક માટે રચાયેલી JPCના અધ્યક્ષ જગદંબિકા પાલએ રિપોર્ટ લોકસભાના અધ્યક્ષને સોંપ્યો
નવી દિલ્હીઃ વકફ (સુધારા) બિલ પર વિચાર કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ના અધ્યક્ષ જગદંબિકા પાલે ગુરુવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને સમિતિનો અહેવાલ સુપરત કર્યો હતો. બુધવારે, સમિતિએ 655 પાનાના અહેવાલને બહુમતીથી સ્વીકારી લીધો હતો. તેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સભ્યો દ્વારા આપવામાં આવેલા સૂચનોનો સમાવેશ થાય છે. જોકે, વિપક્ષી સાંસદોએ તેને ગેરબંધારણીય […]