વર્ષ 2023માં મુસ્લિમોની વસ્તી 19 કરોડને પાર થશે,આ અંગે લોકસભામાં કેન્દ્રીયમંત્રી એ આપી જાણકારી
દિલ્હીઃ- દેશભરમાં મુસલ્માનોની સંખ્યાને લઈને અવાર નવાર મુદ્દાઓ ઉઠતા રહ્યા છે ત્યારે હવે લોકસભામાં કેન્દ્રની સરકારે આ અંગે સંપૂર્ણ જાણકારી રજૂ કરીલ હતી જેમાં મુસ્લિમોની સંખઅયા વર્ષ 2023 સુધી કેટલી છે તે જણાવાયું હતું. માહિતી અનુસાર સરકારે લોકસભામાં જણાવ્યું કે 2023માં ભારતમાં મુસ્લિમોની અંદાજિત વસ્તી 197.5 મિલિયન હોવાનો અંદાજ છે. લોકસભામાં તૃણમૂલ સાંસદ માલા રાયના […]


