ભારતઃ 42 કાયદાઓની 183 જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવશે
નવી દિલ્હીઃ હાલ સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, જેમાં વિવિધ બિલ પસાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગુરુવારે લોકસભામાં જન વિશ્વાસ (સુધારા) બિલ 2023 પાસ થયું છે. આ બિલ નાના ગુનાઓ માટે સજાને નાબૂદ કરવા અથવા ઘટાડવા સાથે સંબંધિત છે. બિલ દ્વારા 42 કાયદાઓની 183 જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવશે. બિલની રજૂઆત અને ચર્ચાનો જવાબ […]


