એક યુગનો અંત: બેડમિન્ટન ક્વીન સાઈના નેહવાલે સ્પર્ધાત્મક રમતને કહ્યું અલવિદા
નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: ભારતીય બેડમિન્ટનને નવી ઊંચાઈઓ પર લઈ જનાર અને દેશને ઓલિમ્પિક મેડલ અપાવનાર સ્ટાર શટલર સાઈના નેહવાલે સ્પર્ધાત્મક રમતમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિની પુષ્ટિ કરી છે. લંડન ઓલિમ્પિક 2012ની કાંસ્ય પદક વિજેતા સાઈનાએ જણાવ્યું કે, તેમનું શરીર હવે એલીટ સ્પોર્ટ્સની અઘરી માંગ અને ફિટનેસના સ્તર સાથે તાલમેલ સાધવામાં અસમર્થ છે. સાઈના નેહવાલે […]


