ભારતીય મહિલાની શાંઘાઈ વિમાન મથકે ચીની ઈમિગ્રેશન અધિકારીઓએ હેરાનગતિ કરી, જાણો પૂરો મામલો
નવી દિલ્હી, 24 નવેમ્બર, 2025 Indian woman harassed by Chinese immigration officials at Shanghai airport ભારતીય મૂળની અને યુકેમાં રહેતી એક મહિલાની ચીનના શાંઘાઈ વિમાનમથકે ભારે હેરાનગતિ કરવામાં આવી છે. મહિલાનો આક્ષેપ છે કે, તેને શાંઘાઈ એરપોર્ટ ઉપર તેનો ટ્રાન્ઝિટ વિઝા માટે ભારતીય પાસપોર્ટ માન્ય રાખવાનો ઈનકાર કરવામાં આવ્યો અને કલાકો સુધી અટકાયત કરી રાખવામાં આવી. […]


