દેશમાં 1.46 લાખ કિમી લાંબા હાઈવે-એક્સપ્રેસ-વે પર 4557 ઈવી પબ્લિક ચાર્જિંગ સ્ટેશન કાર્યરત
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં દેશમાં 1.46 લાખ કિલોમીટર લાંબા હાઇવે અને એક્સપ્રેસવે પર 4557 EV પબ્લિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે. આ આંકડો ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો (BEE) ના અહેવાલના આધારે બહાર આવ્યો છે. રાજ્યોની વાત કરીએ તો, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 507 ચાર્જિંગ સ્ટેશન […]