ઉનાળામાં જીન્સ સાથે લોંગ કુર્તી પહેરો, સ્ટાઇલની સાથે આરામ મળશે
ઉનાળાની ઋતુમાં, કોટન અને લિનન જેવા ફેબ્રિકમાં કુર્તી પહેરવી પણ આરામદાયક હોય છે. જીન્સ સાથે ટૂંકી અને લાંબી બંને કુર્તી પહેરવી સ્ટાઇલિશ લુક માટે યોગ્ય છે. તમે જીન્સ સાથે લોંગ કુર્તી પહેરી શકો છો. રફલ જીન્સ સાથે ફ્લોરલ પ્રિન્ટ લાંબી કુર્તીઃ મિનિમલ મેકઅપ, ખુલ્લા વાળ અને ઓક્સિડાઇઝ્ડ ઇયરિંગ્સ સાથે આ લુકને સ્ટાઇલિશ બનાવવામાં આવ્યો છે. […]