અમદાવાદમાં IIM બ્રિજ પાસે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 25 લાખની લૂંટ
બંટી-બબલીએ આંગડિયા કર્મચારી પાસે ઝઘડો કરીને લુંટ ચલાવી લુંટની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો આંગડિયા કર્મચારી સીજી રોડથી નાણા લઈને સિંઘુભવન તરફ જતો હતો અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન શહેરના આઈઆઈએમ રોડ ઉપર આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂ. 25 લાખની […]