વાવાઝોડાને કારણે કૃષિક્ષેત્રને કરોડાનું નુકશાનઃ બાગાયતી અને ઉનાળુ પાક ધોવાઈ ગયો
અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાએ કૃષિક્ષેત્રે ભારે ખાનાખરાબી સર્જી છે. ગુજરાતના કૃષિ ક્ષેત્રની કેડ ભાંગી નાંખી છે અને ઉનાળુ તથા બાગાયતી પાકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે . તેના કારણે ખેડૂતોને પારાવાર હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. તાઉ-તે વાવાઝોડાએ ખેતીક્ષેત્રે ભારે નુકશાન પહોંચાડ્યુ છે. માત્ર કેરીના પાકને નુકસાનની વાત કરીએ તો તે કરોડ રૂપિયામાં થવા જાય છે […]


