વડોદરામાં મહિલા વર્ક ફ્રોમ હોમની લાભામણી સ્કીમમાં ફસાઈ, 31 લાખ ગુમાવવા પડ્યાં
ઠગ ટોળકીએ મહિલાએ ડિપોઝિટના સામે આકર્ષક વળતરની લાલચ આપી હતી, મહિલાને ગૂગલ મેપને રેટિંગ આપવાના નામે પાર્ટ ટાઈમ જોબની ઓફર કરી હતી, ઠગ ટોળકીએ 1000ના રોકાણ સામે 1300, અને 5000 સામે 6,500 રૂપિયા કમાવવાની સ્કીમ આપી હતી વડોદરાઃ સાયબર માફિયાઓ અવનવી તરકીબો અપવાનીને લોકોને તેની ઝાળમાં ફસાવતા હોય છે. શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી ઇન્વેસ્ટમેન્ટ એજન્સીની […]


