નવરાત્રિ પહેલા જ અમદાવાદના લો ગાર્ડનના માર્કેટમાં ચણિયાચોળી ખરીદવા ભીડ જામી
અમદાવાદ : મા આદ્યશક્તિની આસ્થા અને ઉપાસનાના પર્વ નવલી નવરાત્રીનો બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓએ આગવી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતની નવરાત્રીની વિશ્વમાં એક આગવી ઓળખ બની ગઈ છે. વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ પણ નવરાત્રીને કહેવામાં આવે છે. ત્યારે અમદાવાદ શહેરની યુવતીઓમાં નવરાત્રીનો એક આગવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના […]