નોઈડામાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી છ વાહનો ટકરાયાં
નવી દિલ્હીઃ દેશમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે, ઉત્તરભારતમાં કડકડતી ઠંડી વચ્ચે સવારે ગાઢ ધુમ્મસ છવાય છે, જેના કારણે ઉત્તરભારતના જનજીવન ઉપર અસર પડી છે. દરમિયાન નોઈડાના દાદરી કોતવાલી વિસ્તારમાં ધુમ્મસને કારણે હાઈવે ઉપર અનેક વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી છ જેટલા વાહનો એક-બીજા સાથે ઘડાકાભેર […]